Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

સાવધાન... વિશ્વમાં ડેલ્ટા વેરીયન્ટનો હાહાકાર : ત્રીજી લહેર શરૂ થઈ ગઈ?

વિશ્વનાં અનેક દેશોમાં ડેલ્ટા પ્લસ વેરીયન્ટ ઘાતક બનતા ખળભળાટ : સૌથી વધુ બ્રાઝીલમાં ૫૪૦૨૨ નવા કેસ : ત્યારબાદ ભારતમાં ૪૫૮૯૨ કેસઃ મૃત્યુઆંક (૮૧૭) પણ વધ્યો

સરકારે છૂટછાટો જાહેર કરતા જ લોકો બેફીકર બન્યા : ભારતમાં રીકવર કેસ કરતા નવા કેસોમાં વધારો જોવા મળ્યો : ૪૪૨૯૧ દર્દીઓ સાજા થયા : એકટીવ કેસ ૪,૬૦,૭૦૪ : ઈંગ્લેન્ડમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો નવા ૩૨૫૪૮ કેસઃ ત્યારબાદ રશિયા ૨૩૯૬૨ કેસ : અમેરીકામાં પણ ડેલ્ટા વેરીયન્ટનો પંજો નવા ૧૫૨૧૩ કેસ : ફ્રાન્સ ૪૦૮૧ કેસ : જાપાન ૧૬૬૯ કેસ : દક્ષિણ કોરીયા ૧૨૧૨ કેસ : ઈટલી ૧૦૧૦ કેસ : જર્મની ૯૮૬ કેસ : ચીનમાં કોરોનાનો કહેર ૫૭ નવા કેસ : ઓસ્ટ્રેલિયામાં ૨૯ અને હોંગકોંગમાં ૧ નવા કેસ : અમેરીકામાં ૫૫.૦૭% વેકસીનેશન થઈ ચૂકયુ છે

 

બ્રાઝિલ        :      ૫૪,૦૨૨ નવા કેસ

ભારત         :      ૪૫,૮૯૨ નવા કેસ

ઇંગ્લેંડ         :      ૩૨,૫૪૮ નવા કેસ

રશિયા         :      ૨૩,૯૬૨ નવા કેસ

યુએસએ       :      ૧૫,૨૧૩ નવા કેસ

ફ્રાન્સ          :      ૪,૦૮૧ નવા કેસ

જાપાન        :      ૧,૬૬૯ નવા કેસ

યુએઈ         :      ૧,૫૧૩ નવા કેસ

શ્રીલંકા         :      ૧,૨૪૩ નવા કેસ

દક્ષિણ કોરિયા  :      ૧,૨૧૨ નવા કેસ

સાઉદી અરેબિયા     :   ૧,૨૦૭ નવો કેસ

ઇટાલી         :      ૧,૦૧૦ નવા કેસ

જર્મની         :      ૯૮૬ નવા કેસ

બેલ્જિયમ      :      ૭૪૨ નવા કેસ

કેનેડા          :      ૫૫૨ નવા કેસ

ચીન           :      ૫૭ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :      ૨૯ નવા કેસ

હોંગકોંગ       :      ૦૧ નવો કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૫ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૮૧૭ નવા મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૪૫,૮૯૨ કેસો

નવા મૃત્યુ     :    ૮૧૭

સાજા થયા     :    ૪૪,૨૯૧

કુલ કોરોના કેસો    :     ૩,૦૭,૦૯,૫૫૭

એકટીવ કેસો   :    ૪,૬૦,૭૦૪

કુલ સાજા થયા     :     ૨,૯૮,૪૩,૮૨૫

કુલ મૃત્યુ       :    ૪,૦૫,૦૨૮

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૮,૯૩,૮૦૦

કુલ ટેસ્ટ       :    ૪૨,૫૨,૨૫,૮૯૭

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૩૬,૪૮,૪૭,૫૪૯

૨૪ કલાકમાં   :    ૩૩,૮૧,૬૭૧

પેલો ડોઝ      :    ૨૦,૭૩,૮૮૮

બીજો ડોઝ     :    ૧૩,૦૭,૭૮૩

અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૧૫,૨૧૩

હોસ્પિટલમાં    :     ૧૭,૨૬૮

આઈસીયુમાં   :     ૪,૨૨૭

નવા મૃત્યુ     :     ૩૪૭

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૫૫.૦૭%

બીજો ડોઝ     :     ૪૭.૫૫%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૪૬,૪૧,૨૧૧ કેસો

ભારત       :     ૩,૦૭,૦૯,૫૫૭ કેસો

બ્રાઝીલ     :     ૧,૮૯,૦૯,૦૩૭ કેસો

દેશના ૧૭૪ જિલ્લામાં કોરોનાનું નવું ઘાતક સ્વરૂપ વધતા ખળભળાટ કોરોનાને લઈ દેશના ૮ રાજયોએ સરકારનું ટેન્શન વધાર્યુ

કેરળમાં ત્રીજી લહેરની દસ્તકઃ નવા ૧૫૬૦૦ કેસ નોંધાયા

૫૫ દિવસ બાદ રિકવર થનારા કરતાં વધુ મળ્યા નવા કેસઃ એકટીવ કેસ પણ વધ્યા

કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે રાજધાની દિલ્હી સહિત પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ અને ગુજરાતમાં કોરોનાના ગંભીર સ્વરૂપોની જાણ થતા સંક્રમણ વધવાના આસાર જોવા મળી રહ્યા છે

કેરળ        :    ૧૫,૬૦૦

મહારાષ્ટ્ર    :    ૯,૫૫૮

તમિલનાડુ  :    ૩,૩૬૭

આંધ્રપ્રદેશ  :    ૩,૧૬૬

કર્ણાટક      :    ૨,૭૪૩

ઓડિશા     :    ૨,૬૦૨

આસામ     :    ૨,૨૮૯

પુણે         :    ૧,૫૩૮

પશ્ચિમ બંગાળ   :        ૯૬૨

તેલંગાણા   :    ૭૭૨

મણિપુર     :    ૭૬૦

મુંબઇ       :    ૬૬૪

બેંગ્લોર      :    ૬૧૧

અરૂણાચલ પ્રદેશ :        ૪૦૪

મેઘાલય    :    ૩૫૪

છત્તીસગઢ  :    ૩૩૦

મિઝોરમ    :    ૩૦૧

જમ્મુ કાશ્મીર    :        ૨૮૦

પંજાબ      :    ૨૩૪

ચેન્નાઈ      :    ૧૯૬

ગોવા       :    ૧૯૨

પુડુચેરી     :    ૧૮૯

હિમાચલ પ્રદેશ  :        ૧૭૨

સિક્કિમ     :    ૧૭૦

ઉત્તરપ્રદેશ  :    ૧૧૬

બિહાર       :    ૧૦૪

દિલ્હી       :    ૯૩

હૈદરાબાદ   :    ૮૮

કોલકાતા    :    ૮૫

ઉત્તરાખંડ    :    ૭૭

ઝારખંડ     :    ૭૫

ગુજરાત     :    ૬૫

હરિયાણા    :    ૬૩

રાજસ્થાન   :    ૫૧

નાગાલેન્ડ   :    ૪૪

ચંડીગઢ     :    ૨૮

જયપુર      :    ૧૭

લખનૌ      :    ૧૪

અમદાવાદ  :    ૧૩

ગુડગાંવ     :    ૧૨

સુરત       :    ૧૦

રાજકોટ     :    ૦૭

વડોદરા     :    ૦૩

(3:14 pm IST)