Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

અમેરીકામાં કોરોનાનો આતંક યથાવત : દોઢ લાખથી વધુ કેસો : જાપાનમાં ૧ લાખથી વધુ કેસો : દક્ષિણ કોરીયામાં ૮૫૪૮૪ કેસો : રશિયા અને તાઈવાનમાં ૪૭ હજાર અને ૪૧ હજારથી વધુ કેસો : ભારતમાં ગઈકાલ કરતાં આજે કેસોમાં વધારો ૬૩૯૫ કેસો : ૧૯ મૃત્‍યુ

યુએસએ   :   ૧,૫૧,૨૩૪ નવા કેસો

જાપાન     :   ૧,૦૦,૭૨૯ નવા કેસો

દક્ષિણ કોરિયા :       ૮૫,૪૮૪ નવા કેસો

રશિયા     :   ૪૭,૯૫૮ નવા કેસો

તાઈવાન  :   ૪૧,૨૯૬ નવા કેસો

કેલિફોર્નિયા :   ૨૩,૪૩૧ નવા કેસો

ફ્રાન્‍સ       :   ૨૦,૧૪૨ નવા કેસો

ઇટાલી     :   ૧૭,૫૭૦ નવા કેસો

ન્‍યૂ યોર્ક    :   ૧૧,૨૨૦ નવા કેસો

હોંગકોંગ   :   ૧૦,૧૯૪ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા :   ૯,૯૬૦ નવા કેસો

બ્રાઝિલ    :   ૬,૯૩૪ નવા કેસો

ભારત      :   ૬,૩૯૫ નવા કેસો

ટેક્‍સાસ     :   ૪,૮૩૯ નવા કેસો

સિંગાપોર  :   ૨,૨૭૧ નવા કેસો

ન્‍યુ જર્સી   :   ૧,૯૨૬ નવા કેસો

ન્‍યુઝીલેન્‍ડ :   ૧,૮૯૮ નવા કેસો

થાઈલેન્‍ડ  :   ૧,૬૦૫ નવા કેસો

ચીન       :   ૧,૨૪૪ નવા કેસો

યુએઈ      :   ૪૨૭ નવા કેસો

સાઉદી અરેબિયા :     ૧૦૨ નવા કેસો

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૬ હજારથી વધુ નવા કેસ

નવા કેસો     :    ૬,૩૯૫ કેસો

નવા મૃત્‍યુ    :    ૧૯

સાજા થયા   :    ૬,૬૧૪

કુલ કોરોના કેસો  :     ૪,૪૪,૭૮,૬૩૬

એકટીવ કેસો    :      ૫૦,૩૪૨

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા   :     .................... કેસો

ભારત      :     ૪,૪૪,૭૮,૬૩૬ કેસો

બ્રાઝીલ    :     .................... કેસો

(11:50 am IST)