Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

કેન્દ્રીય બજેટની કસરત આવતા મહિનાથી ચાલુ થઈ જશે: બજેટ અનેક નવા આશ્ચર્યોથી ભરપૂર રહેશે

આગામી વર્ષના કેન્દ્રીય બજેટ માટેની કસરત નાણામંત્રાલય ઓક્ટોબરના બીજા અઠવાડિયાથી હાથ ધરશે. ૨૦૨૪ની ચૂંટણી પૂર્વેના આવી રહેલા આવતા વર્ષના કેન્દ્રીય બજેટમાં અનેક નવા આશ્ચર્યો જોવા મળશે તેમ ન્યુઝ ફર્સ્ટ આધારભૂત વર્તુળોને ઢાંકીને જણાવે છે

(6:55 pm IST)