Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

મમતા બેનર્જીએ મોટો ધડાકો કર્યો: મોદી સામે જંગમાં અમે સાથે ઉતરશું: ભાજપ સરકાર કેમ બનાવશે તે જોશું: ભાજપની કોઈ જરૂર નથી

નીતિશ કુમાર, હેમંત સોરેન, હું અને અન્ય નેતાઓ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સાથે આવીશું: પછી જોઈએ છીએ ભાજપ ફરી શકતા ઉપર કેમ આવે છે: બંગાળના સીએમ મમતા બેનર્જીએ વિપક્ષી એકતા ઉપર મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે ૨૦૨૪માં અમે એક ગેઇમ ખેલીશું જેની શરૂઆત બંગાળથી થશે.  ત્યારે હેમંત (સોરેન), અખિલેશ (યાદવ), નીતીશ (કુમાર), હું અને અન્ય મિત્રો એક થઈશું.  ત્યારે તેઓ (ભાજપ) કેવી રીતે સરકાર બનાવશે?  ભાજપ સરકારની કોઈ જરૂર નથીઃ

(6:57 pm IST)