Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

રાણી એલિઝાબેથની તબિયત સતત બગડતી જાય છે: તમામ કુટુંબીજનોને બોલાવી લેવામાં આવ્યા

ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથની તબિયત સતત બગડતી જાય છે. તેઓ બાલમોરલ ખાતે ઘનિષ્ઠ મેડિકલ સુપર વિઝન હેઠળ સારવાર લઈ રહ્યા છે. બકિંગહામ પેલેસે કહ્યું હતું કે તમામ પરિવારજનોને તેમની મેડિકલ સ્થિતિની જાણ કરવામાં આવી છે અને સ્કોટલેન્ડ જવા નીકળી ગયા છે.

(10:08 pm IST)