Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

અનિલ દેશમુખને વધુ એક લપડાક: મુંબઈ હાઈકોર્ટે ૧૨ નવેમ્બર સુધી ઇડીની હિરાસતમાં સોંપ્યા

મુંબઇ: હવાલા કૌભાંડ સહિતના કેસમાં મુંબઇ હાઇ કોર્ટે આજે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને એન્ફોર્સમેન્ટ ડાયરેકટરની હિરાસતમાં ૧૨ નવેમ્બર સુધી મોકલી આપેલ છે.

(12:00 am IST)