Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ખેડૂત આંદોલનઃ દિલ્‍હીમાં ટિકરી સરહદે એસી ટેન્‍ટ-વિદેશી લોન્‍ડ્રી સર્વિસ-જિમ-વાઇફાઇ વગેરે સુવિધાઃ હવે મનોરંજન માટે કોન્‍સર્ટ યોજાશેઃ કલાકારો આવશે

નવી દિલ્‍હી : કૃષિ કાનુનો વિરૂધ્‍ધ ખેડૂત આંદોલન ૪પ દિવસથી ચાલુ છેઃ દિલ્‍હીની વિવિધ સરહદે રોકાયેલા ખેડૂતો માટે સુખ - સુવિધાના તમામ પગલા લેવાયા છેઃ ખેડૂતો માટે એસી ટેન્‍ટ, વોશીંગ મશીન મસાજ મશીન, લોન્‍ડ્રી સર્વિસ, જીમ, વાઇફાઇથી લઇને અનેક સુવિધાઓ ઉપલબ્‍ધ થઇ છે જેની યાદી લાંબી છે. આપ સરકારે બધી સુવિધા આપી છે આજે ૧૧ સ્‍ટાર્સનો કાર્યક્રમ યોજાયો છે હરભજન, માન, જેજી બેન્‍સ, કંવર ગ્રેવાલ, રબ્‍બી શેરગીલ, સ્‍વરા ભાસ્‍કર,  આર્ય બબ્‍બર, ગુરપ્રીત સૈની, જસ બાજવા, નૂર ચહલ, ગુરશબદ કુલરનું પરફોર્મન્‍સ છે.

(3:23 pm IST)