Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ભારતમાં હવે કોરોના થાકવા લાગ્યો: ૨૪ કલાકમાં ૯ હજાર નવા કેસ, ૭૮ મૃત્યુ અને ૧૪ હજાર સાજા થયા

અમેરિકામા 87 હજાર નવા કેસ, 1300 નવા મૃત્યુ : ઇંગ્લેંડમાં 14 હજાર નવા કેસ બ્રાઝિલમાં કોરોના કેસમાં જબરો ઘટાડો

ભારતમાં હવે કોરોના થાકવા લાગ્યો: ૨૪ કલાકમાં ૯ હજાર નવા કેસ, ૭૮ મૃત્યુ અને ૧૪ હજાર સાજા થયા છે

અમેરિકામાં પણ મહાઆતંક સર્જ્યા બાદ કોરોના ભાગવા લાગ્યો છે, છેલ્લા ૨૪ કલાકમાં ૮૭ હજાર નવા કેસ, ૧૩૦૦ નવા મૃત્યુ અને ૧૬ હજાર આઇસીયુમાં સારવાર લઇ રહ્યા છે, જ્યારે સવા ત્રણ કરોડથી વધુ લોકોને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે, અને એકાદ કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે

ઈંગ્લેન્ડમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ હજાર નવા કેસ નોંધાયા છે, ૨૬ હજાર લોકો હોસ્પિટલમાં છે, તો આઈસીયુમાં ૩૨૦૦ દર્દી સારવાર લ્યે છે અને નવા મૃત્યુ ૩૩૩ નોંધાયા છે, ૧.૨૦ કરોડને વેકસીન અપાઈ ગઈ છે, ત્યાં પણ કોરોનાની રફતાર ખૂબ જ ઘટવા લાગી છે

અન્ય દેશોમાં બ્રાઝિલમાં પણ જબરો ઘટાડો નોંધાયો છે અને ચોવીસ કલાકમાં માત્ર પચ્ચીસ હજાર નવા કેસ થયા છે: સ્પેનમાં પણ કોરોના આતંક ઘટવા લાગ્યો છે અને ૧૯૦૦૦ નવા કેસ નોંધાયા: રશિયામાં ૧૬ હજાર અને જર્મનીમાં ૭૦૦૦ નવા કેસ નોંધાયા છે: સથોસાથ ઓસ્ટ્રેલિયામાં ૩,  ચીનમાં ૧૪, હોંગકોંગ ૩૨, સાઉદી અરેબિયા ૩૫૬ અને યુનાઈટેડ આરબ અમીરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૦૦ નવા કોરોના  કેસ નોંધાયા છે

દેશના મહત્વના મોટા શહેરોમાં લખનઉ-૧૧ અને જયપુરમાં (૧૨) સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા

અન્ય શહેરોમાં ચંદીગઢ ૨૬, ઇન્દોર ૧૯, કોલકત્તા ૩૩, અમદાવાદ ૪૭, ગોવા ૫૭, ભોપાલ ૭૪, દિલ્હી ૧૨૫, ચેન્નાઈ ૧૪૩, પુણે ૩૪૪ અને મુંબઈમાં સૌથી વધુ ૩૯૯ કોરોના કેસ આજ સવાર સુધીમાં નોંધાયા છે : કેરળમાં નવા કોરોના કેસ અચાનક ૪૦% ઘટી ગયા અને ૨૪ કલાકમાં ૩૨૦૦ નવા કેસ નોંધાયા જ્યારે મહારાષ્ટ્રમાં ૨૨૦૦ નવા કેસ નોંધાયા છેઃ છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ખૂબ જ ઓછા ૨૩૨ કોરોના કેસ નોંધાયા

કેરળ         :  ૩,૭૪૨

મહારાષ્ટ્ર     :  ૨,૨૧૭

તામિલનાડુ   :  ૪૬૪

મુંબઈ        :  ૩૯૯

પુણે          :  ૩૪૪

કર્ણાટક       :  ૩૨૮

છત્તીસગઢ    :  ૨૬૫

ગુજરાત      :  ૨૩૨

મધ્યપ્રદેશ   :  ૧૯૩

પંજાબ        :  ૧૯૨

ચેન્નાઈ       :  ૧૪૩

બેંગ્લોર       :  ૧૨૭

દિલ્હી         :  ૧૨૫

પ. બંગાળ    :  ૧૧૯

તેલંગણા     :  ૧૦૧

રાજસ્થાન    :  ૧૦૧

હરિયાણા     :  ૭૬

ભોપાલ       :  ૭૪

ઓડીશા      :  ૭૨

ઉત્તરપ્રદેશ   :  ૭૦

આંધ્રપ્રદેશ    :  ૬૨

ગોવા         :  ૫૭

બિહાર        :  ૫૬

અમદાવાદ   :  ૪૭

જમ્મુ કાશ્મીર :  ૪૩

ઉત્તરાખંડ     :  ૪૩

ઝારખંડ       :  ૩૮

કોલકતા      :  ૩૩

હિમાચલ પ્રદેશ  :        ૨૯

પુડ્ડુચેરી       :  ૨૬

ચંદીગઢ      :  ૨૬

ઈન્દોર       :  ૧૯

જયપુર       :  ૧૨

લખનૌ       :  ૧૧

અમેરિકામાં પણ મહાઆતંક સર્જયા બાદ કોરોના ભાગવા લાગ્યો છે, છેલ્લા ૨૪ કલાકમાં ૮૭ હજાર નવા કેસ, ૧૩૦૦ નવા મૃત્યુ અને ૧૬ હજાર આઇસીયુમાં સારવાર લઇ રહ્યા છે

જ્યારે સવા ત્રણ કરોડથી વધુ લોકોને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે, અને એકાદ કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે

ઈંગ્લેન્ડમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ હજાર નવા કેસ નોંધાયા છે, ૨૬ હજાર લોકો હોસ્પિટલમાં છે, તો આઈસીયુમાં ૩૨૦૦ દર્દી સારવાર લ્યે છે અને નવા મૃત્યુ ૩૩૩ નોંધાયા છે, ૧.૨૦ કરોડને વેકસીન અપાઈ ગઈ છે, ત્યાં પણ કોરોનાની રફતાર ખૂબ જ ઘટવા લાગી છે

અન્ય દેશોમાં બ્રાઝિલમાં પણ જબરો ઘટાડો નોંધાયો છે અને ૨૪ કલાકમાં માત્ર પચ્ચીસ હજાર નવા કેસ થયા છે : સ્પેનમાં પણ કોરોના આતંક ઘટવા લાગ્યો છે અને ૧૯૦૦૦ નવા કેસ નોંધાયા : રશિયામાં ૧૬ હજાર અને જર્મનીમાં ૭૦૦૦ નવા કેસ નોંધાયા છે : સાથોસાથ ઓસ્ટ્રેલિયામાં ૩,  ચીનમાં ૧૪, હોંગકોંગ ૩૨, સાઉદી અરેબિયા ૩૫૬ અને યુનાઈટેડ આરબ અમીરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૦૦ નવા કોરોના  કેસ નોંધાયા છે

અમેરીકા        :    ૮૭,૦૩૧ નવા કેસો

બ્રાઝીલ         :    ૨૫,૬૬૧  નવા કેસો

રશિયા          :    ૧૫,૯૧૬ નવા કેસો

ઈંગ્લેન્ડ         :    ૧૪,૧૦૪ નવા કેસો

ઈટલી           :    ૧૦,૮૪૩ નવા કેસો

ભારત           :    ૯,૧૧૦ નવા કેસો

જર્મની          :    ૭,૬૩૮ નવા કેસો

કેનેડા           :    ૩,૮૬૦ નવા કેસો

યુએઈ           :    ૨,૭૯૮ નવા કેસો

જાપાન          :    ૧,૮૮૧ નવા કેસો

બેલ્જીયમ       :    ૧,૭૪૦ નવા કેસો

સાઉથ કોરીયા  :    ૩૬૬ નવા કેસો

સાઉદી અરેબીયા     :   ૩૫૬ નવા કેસો

હોંગકોંગ        :    ૩૨ નવા કેસ

ચીન            :    ૧૪ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :    ૩ નવા કેસ

ભારતમાં હવે કોરોના થાકવા લાગ્યો : ૨૪ કલાકમાં ૯ હજાર નવા કેસ, ૭૮ મૃત્યુ અને ૧૪ હજાર સાજા થયા

નવા કેસો       :    ૯,૧૧૦ કેસો

નવા મૃત્યુ       :    ૭૮

સાજા થયા      :    ૧૪,૦૧૬

કુલ કોરોના કેસો :    ૧,૦૮,૪૭,૩૦૪

એકટીવ કેસો    :    ૧,૪૩,૬૨૫

કુલ સાજા થયા :    ૧,૦૫,૪૮,૫૨૧

કુલ મૃત્યુ        :    ૧,૫૫,૧૫૮

કુલ વેકિસનેશન :    ૬૨,૫૯,૦૦૧

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૬,૮૭,૧૩૮

કુલ ટેસ્ટ         :    ૨૦,૨૫,૮૭,૭૫૨

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૨,૭૭,૦૦,૬૨૯ કેસો

ભારત           :    ૧,૦૮,૪૭,૩૦૪ કેસો

બ્રાઝીલ         :    ૯૫,૫૦,૩૦૧ કેસો

અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કોરોના કેસો    :   ૮૭,૦૩૧

પોઝીટીવીટી રેટ :    ૫.૪%

હોસ્પિટલમાં     :    ૮૦,૦૫૫

આઈસીયુ       :    ૧૬,૧૭૪

નવા મૃત્યુ       :    ૧,૩૦૯

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ       :    ૩૩.૩ મિલીયન

બીજો ડોઝ      :    ૯.૮ મિલિયન

યુકેમાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૧૪,૧૦૪

હોસ્પિટલમાં     :    ૨૬,૭૯૭

આઈસીયુમાં     :    ૩,૨૫૨

નવા મૃત્યુ       :    ૩૩૩

યુકેમાં વેકસીનેશન

પેલો ડોઝ       :    ૧૨.૩ મિલિયન

બીજો ડોઝ      :    ૫,૧૩,૦૦૦

(3:23 pm IST)