Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

શશી થરૂર અને જાણીતા પત્રકારોની ધરપકડ સામે સુપ્રીમનું રક્ષા-કવચ

પાટનગર નવિદિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર રેલી દરમ્યાન મૃત્યુ પામેલ એક ખેડૂત ઉપર ગોળીબાર થયાના કરેલા ટ્વિટ અન્વયે સંખ્યાબંધ એફ.આઈ.આર.નો સામનો કરી રહેલા જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈ, કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશિ થરૂર, મૃણાલ પાંડે અને કેરેવાન મેગેઝિનના તંત્રીની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટે રક્ષણ આપ્યું છે અને ધરપકડ નહીં કરવા જણાવ્યાનું જાણવા મળે છે. હવે પછીનું હિયરિંગ બે અઠવાડિયા પછી હાથ ધરાશે.

(12:30 pm IST)