Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

અત્યાર સુધીમાં જો બાયડને કોને કોને ફોન કર્યા છે?

(૧) કેનેડાના ટ્રુડોને ૨૨ જાન્યુઆરીએ (૨) મેકિસકોના ઓબ્રાડોરને ૨૨ જાન્યુઆરીએ (૩) ઇંગ્લેન્ડના બોરીસ જોન્સનને ૨૩ જાન્યુઆરીએ (૪) ફ્રાન્સના મેક્રોનને ૨૪ જાન્યુ.એ કોલ કર્યો (૫) જર્મનીના ચાન્સેલર મર્કેલને ૨૫ જાન્યુ.એ કોલ કર્યો. (૬) રશીયાના પુતિન સાથે ૨૬ જાન્યુઆરીએ વાત કરી. (૭) જાપાનના વડાપ્રધાન સુગા સાથે ૨૭ જાન્યુ. એ પ્રથમ કોલ કર્યો. (૮) દક્ષિણ કોરીયાના શ્રીમુન સાથે ૩ ફેબ્રુઆરીએ વાત કરી. (૯) ઓસ્ટ્રેલીયાના મોરીસનને ૩જી ફેબ્રુઆરીએ કોલ કર્યો. (૧૦) ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે આજે સવારે વાત કરી.

(3:20 pm IST)