Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

નવજોત સિદ્ધુ ફરી અમરીન્દર પ્રધાન મંડળમાં જોડાશે

ચંદીગઢઃ પંજાબની કોંગ્રેસ સરકારમાં કેબીનેટ મંત્રી પદેથી રાજીનામુ ફગાવનાર પૂર્વ ક્રિકેટર નવજોત સિંઘ સિદ્ધુ ફરી કેપ્ટન અમરીન્દરસિંઘની કેબીનેટમાં જોડાઈ રહ્યાના અહેવાલો મળે છે. તેઓ દિલ્હીમાં કોંગી અધ્યક્ષા શ્રીમતી ગાંધીને પણ મળ્યા હતા.

(4:04 pm IST)