Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કાશ્મીરમાં લશ્કરના જવાન ઉપર ફાયરીંગ : હોસ્પિટલે લઈ જતા રસ્તામાં મૃત્યુ : હુમલાખોરોને ઝડપી લેવા સમગ્ર વિસ્તારની નાકાબંધી

કાશ્મીરના અનંતનાગ જીલ્લાના બીજ બિહાડા ખાતે ત્રાસવાદીઓએ લશ્કરના જવાન ઉપર ગોળીબાર કરતા ગંભીર રૃપે ઘવાયા હતા જેનું હોસ્પિટલે લઈ જતા મૃત્યુ થયુ છે : હુમલો થયા પછી આતંકીઓ ફરાર થયા છે : શહીદ થયેલ જવાનનુ નામ મહોમ્મદ સલીમ ગુલામ હસન હોવાનું જાણવા મળે છે : તે રજાઓમાં ઘરે આવ્યો હતો ત્યારે આતંકીઓએ હુમલો કરેલ : સમગ્ર વિસ્તારની નાકાબંધી કરવામાં આવી છે

(6:27 pm IST)