Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

આખરે લાંબી રાહ જોવડાવ્યા પછી મુંબઈ ઉપર વરસાદે મહેર કરી રાત્રી દરમિયાન ચાલુ રહેવા સંભવ

પ્રિ-મોન્સૂન વરસાદ: મુંબઈ માટે વરસાદે લાંબી રાહ જોવડાવ્યા પછી આખરે મુંબઈ ઉપર વરસાદે કૃપા વરસાવી છે  શહેરમાં થોડો વરસાદ ચાલુ રહેવાની અપેક્ષા છે. દરમિયાન ૨૦૨૨ નું નૈઋત્યનું ચોમાસુ જે લાંબા સમયથી કારવારમાં અટવાયેલું છે, તે ટૂંક સમયમાં મુંબઈ સહિત કોંકણ અને ગોવા પહોંચવાની અપેક્ષા છે.  સ્કાયમેટ નો અહેવાલ

(1:07 am IST)