Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કોરોનાનો કહેર :ચીનમાં રુઈલી નામના શહેરમાં લોકડાઉન સીમાઓ સીલ કરી દેવાઈ :લોકોને ઘરમાં રહેવા સલાહ

તાવ,ઉધરસ જેવા લક્ષણો હોય તો તરત જ તંત્રને જાણકારી આપવા માટે કહેણ

ચીનમાં રુઈલી નામના શહેરમાં 7 જુલાઈએ લોકડાઉન લગાડ્યુ છે. આ સાથે જ સીમાઓ પણ સીલ કરી દેવામાં આવી છે. લોકોને ઘરે રહેવાની સલાહ અપાઈ રહી છે. તાવ,ઉધરસ જેવા લક્ષણો હોય તો તરત જ તંત્રને જાણકારી આપવા માટે કહેવામાં આવ્યુ છે.  ડેલ્ટા વેરિએન્ટના કારણે કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.

(12:59 am IST)