Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કોરોનાનુ મહાતાંડવઃ મોદી સરકારના કુપ્રબંધનથી ભારત કોરોનાના મામલોમાં વિશ્વમાં બીજા નંબર પરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ કહ્યુ છે નરેન્દ્ર મોદી સરકારના ઘોર કુ પ્રબંધનને કારણ ભારતી કોરોના વાયરસના કુલ કેસોમાં વિશ્વમાં બીજા નંબર પર છે એમણે આગળ કહ્યુ ભારતના કોવિડ-૧૯ મામલાના સાપ્તાહિક આંકડા સંયુકત રૂપથી અમેરિકા અને બ્રાજીલથી વધારે છે.

(10:24 pm IST)
  • હવે લાંબા સમય સુધી નહીં લટકતી રહે ભ્રષ્ટ્રાચારની ફાઈલો : કેન્દ્રીય વિજિલન્સ કમિશને લીધો મોટો નિર્ણંય : કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગોના સીવીઓ તરફથી ભ્રષ્ટ્રાચારની ફરિયાદોના નિવારણ માટે થતા વિલબથી કેન્દ્રીય વિજિલન્સ કમિશન પરેશાન : હવે સમય મર્યાદામાં ફરિયાદોના નીલકની માટે સમય મર્યાદા નક્કી કરવા સહીત અન્ય વ્યવસ્થામાં ફેરફાર કરવા નિર્ણંય કર્યો છે access_time 11:45 pm IST

  • અત્યારે મોડી રાત્રે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર વાદળાઓની સારી એવી જમાવટ જોવા મળે છે. આગામી ત્રણ-ચાર દિવસ ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે access_time 10:49 pm IST

  • દેશમાં કોરોનાનો વિસ્ફોટ :છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 95,529 નવા પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 1168 લોકોના મોત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 95,529 કેસ વધ્યા: કુલ કેસની સંખ્યા 44.62.965 થઇ : 9,18,185 એક્ટીવ કેસ :વધુ 73,057 દર્દીઓ સાજા થતા કુલ 34,69,084 રિકવર થયા : વધુ 1168 લોકોના મોત સાથે મૃત્યુઆંક 75,091 થયો access_time 12:45 am IST