Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રાજયસભા ઉપ-સભાપતિ પદની ચૂંટણી માટે જેડીયુના સાંસદ હરિવંશએ દાખલ કર્યું નામાંકન

રાજયસભામાં ઉપ-સભાપતિ પદીન ચૂંટણી માટે જેડીયુ સાંસદ હરિવંશએ નામાંકન પત્ર દાખલ કર્યું. ઓગષ્ટ ર૦૧૮માં કોંગ્રેસ નેતા પી. જે. કુરિયનનો કાર્યકાળ ખતમ થવા પર હરિવંશ રાજયસભાના ઉપસભાપતિ પસંદ થયા હતા જયારે રિપોર્ટસ છે કે કોંગ્રેસ આ પદ માટે ડીએમકેના ઉમેદવારનું સમર્થન કરશે.

(11:02 pm IST)
  • દેશમાં પ્રવર્તતી બેરોજગારીને લઇને મોદી સરકાર વિરુદ્ધ દેખાવમાં સામેલ થયેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના નેતા રાબડીદેવી, તેના પુત્રો તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ નજરે પડે છે. બરાબર રાત્રે નવ વાયાને નવ મિનિટે તેમણે ફાનસ સળગાવી વિરોધ પ્રદર્શિત કરેલ. access_time 10:03 pm IST

  • રાજકોટઃ દેના બેંક જાગનાથ શાખામાં આજે પાંચ કર્મચારીઓને કોરોના થયાનું બહાર આવતા બેંક બે દિવસ માટે બંધ કરવા નિર્ણય access_time 12:44 pm IST

  • હવામાન ખાતાએ કહ્યુ છે કે ચોમાસુ દિલ્‍હીમાં વધુ લાંબુ રહેશે અને ઓકટોબરના પ્રથમ અઠવાડીયામાં પાછુ ખેંચાશે access_time 5:53 pm IST