Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ચીનને બહુ મોટી લપડાક : પૂર્વ લદાખમાં પેંગોન્ગત્સા લેઈકની બાજુમાં સૌથી ઊંચી ફિંગર 4 પર્વતીય ટોચ ઉપર ભારતીય લશ્કરે ફરી કરી લીધો કબજો : ભારતીય જવાનોને અપ્રતિમ સફળતા

હવે ચીનની લગભગ હિલચાલ પર નજર રાખી શકશે ભારતીય સેના

ખૂબ મોટા સમાચારો મળી રહ્યા છે. પૂર્વ લદાખમાં પેંગોન્ગત્સા લેઈકની બાજુમાં ફિંગર 4 થી ઓળખાતી ચીન તરફની સૌથી ઊંચી પર્વતીય ટોચ ઉપર ભારતીય લશ્કરે ફરી કબજો જમાવી લીધો છે. ભારતીય લશ્કરે પૂર્વવત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી. હવે ચીનની લગભગ હિલચાલ પર નજર રાખી શકશે ભારતીય સેના તેમ જાણવા મળી રહ્યું છે.

(12:00 am IST)