Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રાજદ પ્રમુખ લાલુપ્રસાદ યાદવએ જેલથી રઘુવંશ પ્રસાદસિંહને પત્ર લખ્યો કહ્યુ આપ કયાંય નથી જવાના પહેલા સ્વસ્થ થઇ જાઓ પછી બેસીને વાતો કરીશું

એમ્સમાં  દાખલ ડો.રઘુવંશ કપ્રસાદસિંહના રાજીનામા વાળા પત્રના જવાબમાં રાંચીની એમ્સમા દાખલ રાજદ પ્રમુખ લાલુપ્રસાદ યાદવએ હાથેથી લખેલ પત્ર મોકલ્યો લાલુ યાદવએ લખ્યુ મને તમારા પત્ર પર ભરોસો નથી તમે કયાંય નથી જવાના સમજી લ્યો લાલુએ કહ્યુ રઘુવંશી બાબુ આપ પહેલા સ્વસ્થ થઇ જયાો પછી બેસીને વાતો કરીશું.

રાજદના વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદસિંહે આજે લાલુને ૩૦ શબ્દોનો પત્ર લખી પાર્ટીથી રાજીનામુ આપ્યુ હતુ જવાબમાં લાલુએ પત્ર લખ્યો.

(11:35 pm IST)