Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

યસ બેન્ક : 200 કરોડના લોન કૌભાંડમાં HDILના પ્રમોટર્સ વધાવન બંધુઓ વિરુદ્ધ કેસ દાખલ કરાયો

સીબીઆઈ દ્વારા પ્રમોટરોના ઘર સહિત મુંબઇમાં 10 જગ્યાએ તલાશી

સીબીઆઇએ યસ બેન્કમાં 200 કરોડ રૂપિયા લોન કૌભાંડમાં રીયલ એસ્ટેટ કંપની એચડીઆઇએલ (HDIL)ના ઇડી સારંગ વધાવન અને રાકેશ વધાવન વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે સીબીઆઇએ યસ બેન્કમાં કથિત લોન કૌભાંડ કેસમાં એચડીઆઇએલના પ્રમોટરોના ઘર સહિત મુંબઇમાં 10 જગ્યાએ તલાશી લીધી હતી 

(12:00 am IST)