Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

લોકડાઉનમાં પિતાની નોકરી છુટી ગઇ, અમે શાકભાજી વેંચ્યાઃ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂથી મદદ મેળવનાર બોકસરની પ્રતિક્રિયા

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂની પહેલ પર રૂપિયા પાંચ-પાંચ લાખની આર્થિક સહાયતા મેળવનાર એથલીટ ભાઇ સુનીલ ચૌહાણ (બોકસર) અને નીરજ ચૌહાણ (તિરંદાજ)એ મંત્રીને અભિનંદન આપ્યા. સુનીલએ કહ્યું લોકડાઉન દરમ્યાન મારા પિતાની નોકરી છુટી ગઇ અમારે શાકભાજી વેંચવા પડયા હવે મારૃં લક્ષ્ય ઓલંપિકમાં ભારતને સ્વર્ણ અપાવવાનું છે.

 

(10:53 pm IST)