Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

આતંકીઓ કાશ્મીરનો કેડો નથી મુકતા, તમામ કોશિષો છતાં એલઓસી પરાર કરવામાં ૩૦ થી વધારે આવ્યા : ફરી આતંકી ભરતીઓ કરવામાં કામયાબ થઇ રહ્યા છે : સેના

નવી દિલ્હી : સેનાના કોર કમાન્ડર લે. જનરલ બી.એસ. રાજુએ કહ્યું તમામ  કોશિશ છતાં એલ.ઓ.સી. પાર કરવામાં આતંકી સફળ રહ્યા છે. સાથે જ એમનું કહેવું છે કે આતંકી કાશ્મીરમાં એક વખત ફરી ભરીઓ કરવામાં સફળ રહ્યું છે. ગયા વરસે ઓકટોબર મહિલા સુધીમાં રહ્યા હતા.

૩૯૯ થી વધારે આતકી પ્રશિક્ષણ શિબિરોમાં ઘુસણખોરી કરવા માટે ઇંતજાર કરી રહ્યા છે. એલ.ઓ.સી. પર થનાર સીઝફાયર ઉલ્લંધનનો હવે જડબાતોડ જવાબ આપી રહ્યા છે. એમનો દાવો હતો કે ભારતીય પક્ષ કયારેય સીઝફાયર ઉલ્લંધનની પહેલ નથી કરતું આપણી સેના જાગૃત અને સતર્ક છે.

(9:49 pm IST)