Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અમેરિકી રાજદૂતએ શિમલામાં આવેલા જાખુ મંદિરના કર્યા દર્શન : શેયર કરી તસ્‍વીરો

ભારતમાં અમેરિકાના રાજદૂત કેન જસ્‍ટરએ શિમલામાં ભગવાન હનુમાનજીના જાખુ મંદિરના દર્શન કર્યા અને એમને આની તસ્‍વીરો ટવિટર પર શેયર કરી એમણે લખ્‍યું જાખુ મંદિર શિમલાની સૌથી ઉંચી ચોટી પર આવેલ એક પ્રભાવશાળી સ્‍થળ છે. જયાંથી શહેરનું દૃશ્‍ય દેખાય છે અને આ એક મહત્‍વપૂર્ણ સાંસ્‍કૃતિક અને ધાર્મિક સ્‍થળ પણ છે.

(12:00 am IST)