Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

દેશના અનેક રાજયોમાં ગરમીથી રાહત નહીં મળે

દિલ્‍હી, યુ.પી. સહિતના રાજયો ગરમીની લપેટમાં : ભીષણ ગરમીની હવામાન વિભાગની ચેતવણી

નવી દિલ્‍હી, તા. ૧૧ :  ઉત્તર-પヘમિ ભારતના કેટલાક વિસ્‍તારોમાં ગત ૧૩ થી ૧પ દિવસથી ગરમીનો આકરો રાઉન્‍ડ ચાલી રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ આગાહી કરી છે કે ૧ર એપ્રિલથી ગરમીમાં મામૂલી રાહત મળી શકે છે જે ૪-પ દિવસ રહેશે. આગામી ર દિવસોમાં પંજાબ, દક્ષિણ હરિયાણા અને દિલ્‍હીના અલગ અલગ વિસ્‍તારોમાં ગરમી ગંભીર સ્‍તર સુધી પણ પહોંચી શકે છે.

(7:11 pm IST)