Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કોરોના મહામારીઃ ઓડિશામાં કોરોનાના એકટિવ કેસની સંખ્‍યા ૧૫ હજારને પાર

ઓડિશામાં કોરોના સંક્રમણના ૧૩૪૧ નવા કેસ નોંધાયા છે. ૧૨૩૬ દર્દી રીકવર થયા છે રાજયમા કોરોના દર્દીઓની કુલ સંખ્‍યા ૪૮૭૯૬ થઇ ગઇ આમાંથી ૧૫૪૨૭ એકટિવ કેસ છે ૩૩૦૨૦ દર્દી રીકવર થયા.

(11:01 pm IST)