Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

૬.૧ ના મહા ભૂકંપથી દિલ્હી જમ્મુ સહિત ઉત્તર ભારત ધ્રૂજી ઊઠ્યુ: અડધુ ભારત હચમચી ગયું

જમ્મુ કાશ્મીર, પંજાબ, ઉત્તરાખન્ડ, હરિયાણા, રાજસ્થાન સુધી રાત્રે ૧૦.૩૦ આસપાસ ૬.૧ ની  તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો છે. ધરતીકંપના ત્રણેક આંચકા થી લોકો ભયભીત બની ઘર બહાર નીકળી ગયા હતા. વિશેષ વિગતો મેળવાઇ રહી છે.લેહ દિલ્હી રાજોરી અમૃતસર સુધી આંચકા આવેલ. ગુજરાત સુધી આંચકા અનુભવાય.. વધુ સેકન્ડ સુધી ભૂકંપ ચાલેલ.

(11:10 pm IST)