Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

બીજપે અને જેડીયુએ એક બીજાની જીતમાં ભૂમિકા નિભાવી : ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની પ્રતિક્રિયા

નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ઉપ-મુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું જેડીયુની જીતમાં બીજેપીએ અને બીજેપીની જીતમાં જેડીયુએ ભૂમિકા નિભાવી સુશીલ મોદીએ કહ્યું ગઠબંધનમાં બધી પાર્ટીયો બરાબર સીટ નથી જીતતી ઉપમુખ્યમંત્રીએ આગળ કહ્યું કોેણે કેટલી સીટ જીતી આ મહત્વપૂર્ણ નથી જનતાએ એન.ડી.એ. માટે મત આપ્યા છે.

(11:24 pm IST)