Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

બિહાર ચૂંટણીમાં એનડીએને બહુમત મળ્યા પછી દલાઇ લામાએ નીતિશકુમારને આપ્યા અભિનંદન

નવી દિલ્હી : તિબેટી ધર્મગુરૂ દલાઇ લામાએ બિહાર વિધાનસભા ચૂંટણીમં એનડીએને બહુમત મળ્યા પછી મુખ્યમંત્રી નીતિશકુમાર અભિનંદન આપ્યા છે. ધર્મગુરૂએ કહ્યું હું પ્રાર્થના કરૂ છું કે બિહારના લોકોની આશાઓ અને આકાંક્ષાઓ ને પુરી કરવામાં જે પણ પડકાર છે. એમને પુરા કરવામાં આપ (નીતિશ) સફળ થાવ.

(11:27 pm IST)