Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

બંગાળમાં હાથીઓને ટ્રેક પસાર કરવા માટે રાત્રે ટેનને રોકી દેવાઇ : રેલ્‍વે મંત્રી પિયુષ ગોયલને વિડીયો શેર કર્યો

રેલ્‍વે મંત્રી પિયુષ ગોયલે એક વિડીયો શેર કર્યો છે અને તેમાં બંગાળમાં રેલ્‍વે ટ્રેક પસાર કરાવવા માટે લોકો પાયલટે ટ્રેન રોકી હતી તેમણે જણાવ્‍યું છે કે સિવોક ગુલમાં સેકશનના ટ્રેક ઉપર તુરત કાર્યવાહી કરાઇ હતી. એક બાળ હાથી સહિત ૩ હાથીની આમ કરીને જાન બચાવી હતી. વિડીયોના સમર્થનમાં એક યુઝરે લખ્‍યુ હતું કે રાત્રી યાત્રા દરમિયાન આ તેની સતર્કતા દેખાઇ આવી છે.

(11:10 pm IST)