Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

લોકસભામાં અમિત શાહે વિપક્ષ પર કર્યા પ્રહારો

૭૦ વર્ષમાં કોંગ્રેસે શું કર્યુ : જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય : વિપક્ષ દરેક વાતને હિન્દુ - મુસ્લિમ સાથે જોડે છે

લોકસભામાં અમિત શાહે આજે સંબોધન કર્યું હતું. કોંગ્રેસ પર નીશાન સાધીને અમિત શાહે કહ્યું હતું કે, ૭૦ વર્ષમાં કોંગ્રેસે શું કર્યું છે. વિપક્ષ દરેક વાતને હિન્દુ-મુસ્લિમ સાથે જોડે છે. તેમજ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે. મનની આશંકાઓને જમ્મુ-કાશ્મીરના લોકો પર થોપો નહી

(3:34 pm IST)