Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રાજકોટમાં કોરોના કેડો મુકતો નથી : બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 33 પોઝીટીવ કેસ : કુલ કેસનોએ આંકડો 1964 થયો

છેલ્લા 24 કલાકમાં વધુ 29 દર્દીઓ સાજા થતા કુલ 1043 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

રાજકોટ : રાજકોટમાં કોરોના કેડો મુકતો નથી, રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 33 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કુલ કેસની સંખ્યા 1964 થઇ છે ગઈકાલે વધુ 29 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1043 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

  રાજકોટમાં આજ સુધીમાં રિકવરી રેઈટ ૫૩.૧૦ % છે જયારેપોઝિટિવિટી રેઈટ- ૯.૨૫ % છે

 

(1:49 pm IST)