Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ફિલીપીંસઃ રાષ્ટ્રપતિ દુતર્તેએ ખુદ પર રૂસી વેકસીન ટેસ્ટ કરાવાનો પ્રસ્તાવ આપ્યો

ફિલીપીંસમાં કોરોનાના વધતા કેસો વચ્ચે રૂસી વેકસીનને લઇ ઉત્સાહ વધ્યો છે એક દિવસ પહેલાજ રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ  એલાન કર્યુ હતુ કે એમની પુત્રીએ કોરોના વકેસીન સ્પૂતનિક-વીનો ડોઝ લીધો છે. હવે ફિલીપીંસના રાષ્ટ્રપતિએ પણ રૂસી વેકસીન પર ભરોસો દાખવ્યો છે.

(10:35 pm IST)