Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

દેશમાં કોરોના બેકાબૂ, ગાંડોતુર બન્યો: આજે ૨.૬૪ લાખ નવા કેસ: ૩૧૫ મોત: વિશ્વભરમાં બેકાબુ કોરોનાથી સોંપો પડી ગયો: ૨૪ કલાકમાં ૩૨ લાખ કેસ

class="_3HH9A copyable-text" data-pre-plain-text="[4:44 pm, 14/01/2022] +91 97254 55555: ">
 
દેશમાં ૨૪ કલાકમાં અઢી લાખથી વધુ નવા કોરોના કેસ અને ૩૧૫ના મોત: ૧.૦૯ લાખ રિકવર: એક્ટિવ કેસ વધીને ૧૨.૭૨ લાખ: દૈનિક પોઝિટિવિટી રેટ વધ્યો, ૧૩.૭૮ ટકા: ઓમિક્રોન કોરોના વેરિઅન્ટના ૫,૭૫૩ કેસ: વિશ્વભરમાં બેકાબુ કોરોનાથી સોંપો પડી ગયો: ૨૪ કલાકમાં વિશ્વમાં ૩૨ લાખ કેસ: અમેરિકામાં ૨૪ કલાકમાં ૮ લાખથી વધુ નવા કેસ: ફ્રાન્સમાં સતત ૩ લાખથી વધુ કોરોના કેસ: ઇટાલીમાં ૧.૮૪ લાખ કેસ: સ્પેનમાં ૧.૫૯ લાખ કેસ: ઓસ્ટ્રેલિયામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ: દોઢ લાખ નવા કેસ: ઈંગ્લેન્ડમાં ૧.૦૯ લાખ નવા કોરોના કેસ નોંધાયા
(4:50 pm IST)