Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી ઘટાડો

કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના ધીમો પડ્યોઃ નવા કેસોમાં ધરખમ ઘટાડો કેરળમાં નવા ૧૫૦૫૮ કેસ તેમજ મહારાષ્ટ્રમાં ૨૭૪૦ કેસ

ત્યારબાદ તામિલનાડુમાં ૧૫૮૦ કેસ : કર્ણાટક ૬૭૩ કેસ : મુંબઈ ૩૪૭ કેસ : તેલંગણા ૩૧૫ કેસ : હિમાચલ પ્રદેશ ૨૦૨ કેસ : જમ્મુ કાશ્મીર ૮૬ કેસ : પુડ્ડુચેરી ૬૧ કેસ : છત્તીસગઢ ૩૮ કેસ : દિલ્હી ૧૭ કેસ : ગુજરાત ૧૨ કેસ : રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ૮ કેસ : વડોદરા - ગુડગાવ ૪ કેસ : જયપુર ૧ કેસ : ઉત્તર પૂર્વના આસામમાં ૫૬૪ કેસ : મણીપુર ૧૩૬ કેસ : અરૂણાચલ પ્રદેશ ૭૫ કેસ : સિક્કીમ ૨૬ કેસ

કેરળ         :  ૧૫,૦૫૮

મહારાષ્ટ્ર     :  ૨,૭૪૦

તમિલનાડુ   :  ૧,૫૮૦

આંધ્રપ્રદેશ    :  ૮૬૪

કર્ણાટક       :  ૬૭૩

પશ્ચિમ બંગાળ   :        ૫૦૬

ઓડિશા      :  ૪૭૧

મુંબઈ        :  ૩૪૭

તેલંગણા     :  ૩૧૫

બેંગ્લોર       :  ૨૧૪

હિમાચલ પ્રદેશ  :        ૨૦૨

ચેન્નઈ        :  ૧૮૫

જમ્મુ કાશ્મીર :  ૮૬

કોલકાતા     :  ૯૩

હૈદરાબાદ     :  ૭૫

પુડુચેરી       :  ૬૧

ગોવા         :  ૫૪

છત્તીસગઢ    :  ૩૮

પંજાબ        :  ૩૨

ઉત્તરાખંડ     :  ૧૯

દિલ્હી         :  ૧૭

ગુજરાત      :  ૧૨

મધ્યપ્રદેશ   :  ૧૨

હરિયાણા     :  ૧૪

રાજસ્થાન    :  ૦૮

ઉત્તર પ્રદેશ  :  ૦૮

બિહાર        :  ૦૭

ચંડીગઢ      :  ૦૬

ઝારખંડ       :  ૦૬

સુરત         :  ૦૬

વડોદરા      :  ૦૪

ગુડગાંવ      :  ૦૪

લખનૌ       :  ૦૩

જયપુર       :  ૦૧

અમદાવાદ   :  ૦૦

રાજકોટ      :  ૦૦

ઉત્તર પૂર્વ

આસામ      :  ૫૬૪

મિઝોરમ     :  ૫૪૧

મેઘાલય     :  ૨૨૬

મણિપુર      :  ૧૩૬

અરૂણાચલ પ્રદેશ :        ૭૫

નાગાલેન્ડ    :  ૨૭

સિક્કિમ       :  ૨૬

અમેરીકાએ ગયા સપ્તાહના બેકલોગ ડેટાને સમાધાન (આર) તરીકે રિપોર્ટ કરે છે

અમેરીકામાં તાંડવ કરતો કોરોના : નવા ૨.૬૫ લાખથી વધુ કોરોના કેસો અને ૨૨૨૯ લોકોએ જીવ ગુમાવ્યા : ત્યારબાદ યુકેમાં ૩૦૮૨૫ કેસ અને ભારતમાં કોરોના થોડો ઠંડો પડ્યો ૨૫૪૦૪ નવા કેસ

ત્યારબાદ રશિયા ૧૮૧૭૮ કેસ : જાપાન ૭૨૧૩ કેસ : બ્રાઝીલ ૬૬૪૫ કેસ : ઈટાલી ૨૮૦૦ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૭૩૨ કેસ : દક્ષિણ કોરીયા ૧૪૩૩ કેસ : સાઉદી અરેબીયામાં કેસોમાં ઘટાડો નવા ૭૫ કેસ : હોંગકોંગ ૧ કેસ

કુલ કોરોના કેસો ૩,૩૨,૮૯,૫૭૯ કેસઃ સાજા થયા ૩૭૧૨૭ : ૨૪ કલાકમાં ૧૪,૩૦,૮૯૧ કેસ : કુલ વેકસીનેશન ૭૫,૨૨,૩૮,૩૨૪

અમેરીકા      :  ૨,૬૫,૩૫૫ (આર) નવા કેસો

યુકે            :  ૩૦,૮૨૫ નવા કેસો

ભારત         :  ૨૫,૪૦૪ નવા કેસો

રશિયા        :  ૧૮,૧૭૮ નવા કેસો

જર્મની        :  ૮,૨૬૨ નવા કેસો

જાપાન        :  ૭,૨૧૩ નવા કેસો

કેનેડા         :  ૬,૮૦૮ નવા કેસો

બ્રાઝિલ        :  ૬,૬૪૫ નવા કેસો

ઇટાલી        :  ૨,૮૦૦ નવા કેસો

ફ્રાન્સ          :  ૨,૦૬૨ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :  ૧,૭૩૨ નવા કેસો

દક્ષિણ કોરિયા :  ૧,૪૩૩ નવા કેસો

યુએઈ         :  ૬૩૨ નવા કેસો

સાઉદી અરેબિયા :       ૭૫ નવા કેસો

ચીન          :  ૪૯ નવા કેસો

હોંગકોંગ      :  ૦૧ નવો કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૨૫ હજાર ઉપર નવા કેસ : ૩૩૯ મૃત્યુ અને ૩૭ હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૨૫,૪૦૪ કેસો

નવા મૃત્યુ       :    ૩૩૯

સાજા થયા      :    ૩૭,૧૨૭

કુલ કોરોના કેસો :    ૩,૩૨,૮૯,૫૭૯

એકટીવ કેસો    :    ૩,૬૨,૨૦૭

કુલ સાજા થયા :    ૩,૨૪,૮૪,૧૫૯

કુલ મૃત્યુ        :    ૪,૪૩,૨૧૩

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૪,૩૦,૮૯૧

કુલ કોરોના ટેસ્ટ :    ૫૪,૪૪,૪૪,૯૭૬

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :    ૭૫,૨૨,૩૮,૩૨૪

૨૪ કલાકમાં    :    ૭૮,૬૬,૯૫૦

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૨,૬૫,૩૫૫ (R)

હોસ્પિટલમાં     :    ૯૭,૧૯૪

આઈસીયુમાં     :    ૨૫,૭૧૦

નવા મૃત્યુ       :    ૨,૨૨૯

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૪,૨૧,૧૧,૭૫૫ કેસો

ભારત           :    ૩,૩૨,૮૯,૫૭૯ કેસો

બ્રાઝીલ         :    ૨,૧૦,૦૬,૪૨૪ કેસો

(3:33 pm IST)