Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ર૦૦૦ પછીથી જલવાયુ પરિવર્તનએ પ્રાકૃતિક આપદાઓને બમણી કરી દીધીઃ સંયુકત રાષ્ટ્ર

સંયુકત રાષ્ટ્રએ કહ્યું છે કે છેલ્લા ર૦ વર્ષમાં પ્રાકૃતિક આપદાઓએ લગભગ બમણું હોવામાં જલવાયુ પરિવર્તનનો સૌથી મોટો હાથ છે. ર૦૦૦-ર૦૧૯ વચ્ચે વિશ્વભરમાં ૭૩૪૮ પ્રાકૃતિક આપદાઓ નોંધાઇ છે અને . અબજ લોકો પ્રભાવિત થયા જેનાથી લગભગ ટ્રીલિયન ડોલરનું વૈશ્વિક આર્થિક નુકસાન થયું રિપોર્ટમાં કોરોના વાયરસ જેવી બિમારી સંબંધી આપદાઓનું જિક્ર નથી.

(10:45 pm IST)