Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોરોના મહાસંગ્રામઃ બિહારમાં કોવિડ-૧૯ પૂરી રીતે કાબૂમાં છે, હોસ્પીટલમાં બેડ ખાલી પડયા છેઃ બિહારના ઉપ-મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી

વિધાનસભા ચૂંટણી પહેલાં બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ કહ્યું છે કે રાજયમાં કોવિડ-૧૯ પૂરીરીતે કાબુમાં છે. એમણે કહ્યું (બિહારમાં) ફકત ૯૬૧ લોકોના મોત થયા જયારે કોંગ્રેસ શાસિત મહારાષ્ટ્રમાં ૪૧૦૦૦ લોકોના મોત થયા બિહારમાં રોજના લાખથી વધારે સેમ્પલોની તપાસ થઇરહી છે અને બેડ ખાલી છે.

(11:06 pm IST)