Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

રૂપિયા ર.૯૮ કરોડથી ઓછી વાર્ષિક આવકવાળા માટે કરમાં કોઇ વૃધ્ધિ નહી થાય : કમલા હેરિસ

અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયેલી કમલા હેરિસએ કહ્યું કે નવ-નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડેન વાર્ષિક ૪ લાખ ડોલર (રૂપિયા ર.૯૮ કરોડ) થી ઓછું કમાવનાર પર ટેકસ નહીં વધારે જો કે હેરિસએ આગળ કહ્યું કે બાઇડનના પ્રશાસન કોર્પોરેશન અને અમીરોથી એમના ઉચિત હિસ્સાનું ચૂકવણું કરાવશે. હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા, પ્રથમ અશ્વેત અને પ્રથમ દક્ષિણ એશિયાઇ ઉપ-રાષ્ટ્રપતિ છે.

(12:00 am IST)