Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ડ્રગ ડીલર બની પોલીસ એ બેંગલુરૂમાં ટ્રક ડ્રાઇવર પાસેથી જપ્ત કર્યો ૧૧૦ કિલો ગાંજો

નવી દિલ્‍હી : બેંગલુરૂમાં પોલીસ કર્મિયોએ ડ્રગ ડીલર બની એક ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી અને એની પાસેથી ૧૧૦ કિલો ગાંજો જપ્ત કર્યો પોલીસએ બતાવ્‍યું કે આરોપી પોતાના શાકભાજીના ટ્રકમાં ગાંજો છુપાવી એનો સપ્‍લાઇ કરતા હતા એક પોલીસ અધિકારીએ કહ્યું અમે એના ઘરમાં ગાંજો સ્‍ટોર કરવાની રીતને જોઇ દંગ રહી ગયા.

(10:10 pm IST)