Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની અરજી ઉપર સુનાવણી કરવા ખાસ બેંચની રચના: ૧૭મી એ સુનાવણી

નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટને તાજેતરમાં કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવેલી ૧.૩૩ એકર ની સમગ્ર જમીન, વકીલો માટેના ચેમ્બર બ્લોક બનાવવા માટે ફાળવી દેવા, કેન્દ્રને નિર્દેશ આપવા માટે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને કરેલી અરજી ઉપર સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટે વિશેષ બેન્ચની રચના કરીછે અને ૧૭ માર્ચે સુનાવણી રાખી છે.

(10:11 pm IST)