Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં દંડક અને પ્રવક્તાની નિમણૂક કરી

દંડક તરીકે ધારાસભ્ય ઉમેશ મકવાણા અને અને પ્રવક્તા તરીકે સુધીર વાઘાણી તથા ભુપત ભાયાણીને જવાબદારી સોંપી

આપ પાર્ટી એ ગુજરાત વિધાનસભાના પક્ષના દંડક તરીકે ધારાસભ્ય ઉમેશ મકવાણા અને અને પ્રવક્તા તરીકે સુધીર વાઘાણી તથા ભુપત ભાયાણીને જવાબદારી સોંપી છે.

(7:04 pm IST)