Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

મુંબઈમાં 55 વર્ષીય મહિલાની હત્યા :ટુકડા કરાયેલી લાશ ઘરના કબાટ અને પાણીની ટાંકીમાંથી મળી:પુત્રીની ધરપકડ

શરીરના કેટલાક ભાગો લાલબાગ વિસ્તારમાં તેના ઘરના કબાટની અંદર પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળેલા મળી આવ્યા

મુંબઈમાં એક 55 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી હતી અને તેના ટુકડા કરાયેલી લાશ તેના ઘરના કબાટ અને પાણીની ટાંકીમાંથી મળી આવી હતી. આ પછી પોલીસે તેની 23 વર્ષની પુત્રીની ધરપકડ કરી હતી. શરીરના કેટલાક ભાગો લાલબાગ વિસ્તારમાં તેના ઘરના કબાટની અંદર પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળેલા મળી આવ્યા હતા જ્યારે અન્ય ભાગો પાણીની ટાંકીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

   
(11:11 pm IST)