Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

મોંધવારીની મારઃ એક દિવસ પછી ફરી ઇંધણના ભાવમાં વધારો

પેટ્રોલમાં ૨૯ પૈસા અને ડીઝલમાં ૩૪ પૈસાનો વધારો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં  પેટ્રોલ અને ડીઝલની કિમતમાં ક્રમશઃ ૨૯ પૈસા અને ૩૪ પૈસા પ્રતિ લીટરે વધારો કરવામાં આવ્યો છે, ૯૪.૩૪ રુપયા પ્રતિ લીટર અને ડીઝલ ની કિમતમાં ૮૨.૯૫ રૂ. પ્રતિ લીટર થઈ ગઈ છે, દેશભરમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિમતમાં વધારો થયો હતો.

    પણ તેની માત્રા સબંધિત રાજ્યોમાં સ્થાનિય લેવી ના સ્તર આધાર ઉપર અલગ અલગ હતો, તેલ વિતરણ  કંપનીઓથી મળેલ મુલ્ય અધિસુચના મુજબ, મુંબઈમાં પેટ્રોલ હવે લગભગ ૯૮.૬૫ રુપયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૦.૧૧ રુપયા પ્રતિ લીટરનો ભાવ થઈ ગયો છે.

(4:07 pm IST)