Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ (સૌપ્રથમ ભારતમાં મળી આવેલ) અમેરિકામાં ઝડપથી ફેલાવા લાગ્યો છે: રસી મુકાવો: કેસો પૂરઝડપે વધવા લાગ્યા કમલા હેરિસ

અમેરોકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે અમેરિકન નાગરિકોને અપીલ કરી છે કે કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ (જે સૌપ્રથમ ભારતમાં મળી આવેલ)  અમેરિકામાં ઝડપથી ફેલાવા લાગ્યો છે અને સહુ ઝડપભેર વેક્સિન મુકાવી લ્યે. દરમિયાન  અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસો ઝડપભેર વધીને ૩૫૪૪૫   નવા કેસ નોંધાયા છે.

(9:43 am IST)