Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પોલીસી બજારના શેરનું ૧૭ ટકા પ્રીમીયમે લીસ્ટીંગ થયું

મુંબઇઃ આજે શેર બજારમાં પોલીસી બજારના શેરનું ૧૭ ટકા પ્રીમીયમે લીસ્ટીંગ થયું છેઃ  IPO ની પ્રાઇસ હતી રૂ. ૯૮૦ અને શેર BSE પર રૂ. ૧૧પ૦ પર લીસ્ટ થયો છેઃ આ શેરનું ભરણું ૧૬.પ૮ ગણું ભરાયું હતું.

(11:15 am IST)