Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ડ્રગ્સ સાથે ઝડપાયેલ સલાયાનો ગુલામ ભગાડ ભાજપના અગ્રણીનો ભત્રીજો હોવાનું ખુલ્યુ : પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા  :  મોરબી નજીકના ઝીંઝુડા ગામેથી ૬૦૦ કરોડના ડ્રગ્સ સાથે દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયાનો ગુલામ હુશેન ઉમર ભગાડ ઝડપાયો છે. જે ભાજપના અગ્રણીનો ભત્રીજો હોવાનું ખુલ્યું છે. પોલીસે તેના ઘરે તથા આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

(1:07 pm IST)