-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Monday, 15th November 2021
તાજેતરમાં પદમુક્ત કરાયેલા બે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પરિવારજનો મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના
ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ તાજેતરમાં જ પદ પરથી હટાવવામાં આવેલા બે મુખ્ય મંત્રીઓ મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના છે. હાઈ કમાન્ડને આ બંને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ અને તેમની નજીકના પરિવારના સભ્યો દ્વારા જંગી માત્રામાં બિનહિસાબી વ્યવહારો થયાનું માલુમ પડ્યાનું પણ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ)
(1:20 am IST)