Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

કાશ્મીરમાં આતંકીઓ સાથે એનકાઉન્ટર શરૂ

મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં આવેલ રડબૂધ મગમ વિસ્તારમાં સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલુ છે. વિગતો મેળવાઈ રહી છે.

દરમિયાન પ્રજાસત્તાક દિવસ ઉપર આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ડાંગરી નરસંહારના પગલે હિન્દુ બહુમતી વિસ્તારોમાં ભયનો  માહોલ છવાયો છે.

(12:00 am IST)