Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

વેબ સિરીઝ ફેમ અભિનેત્રી આભા પોલે પોતાની સિઝલિંગ ઍકિટંગ અને બોલ્ડ તસવીરો સોશ્યલ મીડિયામાં શેર કરી ખળભળાટ મચાવ્યો

અભિનેત્રીઍ બ્લેક અને ગોલ્ડ કલરની બિકીની પહેરી તસવીરો શેર કરીને ફેન્સને બેકાબુ કર્યા

મુંબઇ  તા. ૧૬:.. ‘ગંદી બાત’ વેબ સિરીઝ ફેમ આભા પોલે પોતાના સોશ્યલ મીડિયા ઍકાઉન્ટમાં માદક અને બોલ્ડ તસ્વીરો શેર કરી ને ચાહકોને દિવાના બનાવ્યા છે.

'ગંદી બાત' વેબ સિરીઝ ફેમ આભા પૉલ તેની કામુક અદાઓ અને સિઝલિંગ સ્ટાઇલ માટે સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે. OTT પ્લેટફોર્મ પર તેની બોલ્ડનેસ અને સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી આભા પોલ તસવીરો નેટીઝન્સમાં ખૂબ જ પ્રખ્યાત છે. આભા પોલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના ફેન્સ માટે નવી બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આભા પોલના બોલ્ડ અને હોટ સ્ટાઈલની તસવીરો ચર્ચામાં રહે છે. 

આભા પૌલે હાલમાં જ ઈન્ટરનેટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે ફરી એકવાર કામુક અંદાજમાં નજર આવી છે. આભાએ બ્લેક અને ગોલ્ડ કલરની સેક્સી બિકીનીની તસવીર શેર કરી છે. પથારી પર તે દિલફેંક અંદાજમાં જોવા મળી છે. એક્ટ્રેસની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

આભા પોલ ફોટોઝની વેબ સિરીઝના ચાહકો તેમના લોલિતા ભાભીના નામથી પણ ઓળખે છે. લોલિતા ભાભી એટલે કે આભા પૉલ સોશિયલ મીડિયા પર પોતાની સિઝલિંગ એક્ટિંગથી ખળભળાટ મચાવતી જોવા મળે છે.

લોકોને આભા પોલની કામુક શૈલી પસંદ છે. અભિનેત્રી ક્યારેક બિકીનીમાં તો ક્યારેક ચુસ્ત ડ્રેસમાં પોતાની સુંદરતા બતાવતી જોવા મળે છે. આભા પૉલ સાડીમાં પણ પોતાની સેક્સી સ્ટાઈલ બતાવવામાં પાછળ રહી નથી.

આભા પૉલ વેબ સિરીઝના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ ગંદી બાત, હાય તૌબા, કામસૂત્ર 3D જેવી ઘણી વેબ સિરીઝમાં જોવા મળી છે. આભા તમિલ ફિલ્મોમાં પણ જાણીતું નામ છે.

(6:44 pm IST)