Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

માર્ચ 2023થી રાજકોટને ઈન્દોર અને ઉદયપુર સાથે ફ્લાઈટ દ્વારા જોડાશે : ઇન્ડિગો રાજકોટ ગોવા ફ્લાઇટ પણ શરૂ કરશે

- ઈન્ડિગો ઈન્દોરથી રાજકોટ આગમન સવારે 08.15, રાજકોટથી ઉદયપુર સવારે 08.35 પ્રસ્થાન થશે જયારે ઈન્ડિગો, ઉદયપુરથી રાજકોટ આગમન સાંજે 07.35, રાજકોટથી ઈન્દોર પ્રસ્થાન સાંજે 07.55 થશે

 માર્ચ 2023થી રાજકોટને ઈન્દોર અને ઉદયપુર સાથે ફ્લાઈટ દ્વારા જોડવામાં આવશે.  તેમજ ઇન્ડિગો રાજકોટ ગોવા ફ્લાઇટ પણ શરૂ કરશે.

 ઈન્ડિગો, ઈન્દોરથી રાજકોટ આગમન સવારે 08.15, રાજકોટથી ઉદયપુર સવારે 08.35 પ્રસ્થાન થશે જયારે ઈન્ડિગો, ઉદયપુરથી રાજકોટ આગમન સાંજે 07.35, રાજકોટથી ઈન્દોર પ્રસ્થાન સાંજે 07.55 થશે

 

(8:22 pm IST)