Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સરસ્‍વતિ પૂજા અંગે પ.બંગાળમાં રાજકીય દાવપેંચ

કોલકતા : પヘમિ બંગાળામાં સરસ્‍વતિ પૂજાને પણ ચૂંટણીનો રંગ ચઢી ગયો છે. રાજયના વિવિધ  વિસ્‍તારોમાં મમતા દીદીનો તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ અલગ અલગ પંડાલ ઉભા કરી આ માટે આયોજનો કરી રહેલ છે.

સામાન્‍ય રીતે ભાજપને પ.બં.માં સરસ્‍વતિ પુજા કરવા નથી દેતાતેવા આક્ષેપો વચ્‍ચે આ વર્ષે તૃણામૂલ કોંગ્રેસ પણ સરસ્‍વતિ પુજા કરી સરકારી યોજનાની જાહેરાત કરી રહેલ છે.

(12:03 pm IST)