Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સાવધાન : ગાલા પાર્ટી આપવાનું ભારે પડ્યુ: બેંગ્લોરમાં એકસાથે એકજ એપાર્ટમેન્ટ ના ૧૦૬ને કોરોના વળગ્યો

બેંગ્લોર: એક એપાર્ટમેન્ટમાં અપાયેલ મોટી પાર્ટી અને ઉજવણી બાદ એક સાથે ૧૦૬ લોકોને કોરોના પોઝિટિવ આવતા મોટો ખળભળાટ મચી ગયો છે.
કોરોના અંગેની સાવચેતીમાં સંપૂર્ણપણે બેદરકારી દાખવવાનું શરૂ થઇ જતા કોરોના ચારેકોર ફરી ફૂંફાળો મારે તેવી પૂરી સંભાવના છે.

(9:04 pm IST)